Thumbnail for Sarvam Gnati Samuh Lagna by Lalithkumar Gujarati's Devotion, Education & Music

Sarvam Gnati Samuh Lagna

Lalithkumar Gujarati's Devotion, Education & Music

29s96 words~1 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Timestamped outline
Pull quotes
[0:00]એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર સમૂહ લગ્ન કરાવતી ગુજરાતની સૌથી મોટી સંસ્થા શિવાજી સેના આયોજિત 26મો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે ગુજરાતના રાજકોટ આંગણે.
[0:13]જે કોઈ લોકો તેની દીકરી કે દીકરાઓના સમૂહ લગ્ન કરાવવા માંગતા હોય ને એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરજો.
[0:28]આ વીડિયોને લાઈક ન કરો તો ચાલશે પરંતુ શેર અવશ્ય કરજો કેમ કે આંગળી ચિંધવાનું પુણ્ય તમને પણ મળશે.
Use this transcript
Related transcript hubs

[0:00]જો તમે ગુજરાતથી છો તો આ વિડીયો તમારા માટે છે. એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર સમૂહ લગ્ન કરાવતી ગુજરાતની સૌથી મોટી સંસ્થા શિવાજી સેના આયોજિત 26મો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે ગુજરાતના રાજકોટ આંગણે.

[0:13]જે કોઈ લોકો તેની દીકરી કે દીકરાઓના સમૂહ લગ્ન કરાવવા માંગતા હોય ને એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરજો. હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે.

[0:20]સોના ચાંદી જેવી 121 કરતાં પણ વધુ વસ્તુઓ દીકરીઓને કરિયાવરમાં મળશે. લગ્નની તારીખ છે 27/4/2025 ના રોજ રવિવારે.

[0:28]આ વીડિયોને લાઈક ન કરો તો ચાલશે પરંતુ શેર અવશ્ય કરજો કેમ કે આંગળી ચિંધવાનું પુણ્ય તમને પણ મળશે.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript