Thumbnail for March 4, 2026 by Fun Kids Cartoon – Bhavesh

March 4, 2026

Fun Kids Cartoon – Bhavesh

30s59 words~1 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Use this transcript
Related transcript hubs

[0:00]હું આ ઘરની ભૂત છું પણ ભાળું બહુ મોંઘું છે યાર. લોકો મને જોઈને ડરે છે પણ હું તો EMI થી ડરું છું. અરે ભૂત, તું રાત્રે શા માટે જાગે છે? કારણ કે દિવસમાં વાઇફાઈ સ્લો હોય છે. હું ડરાવું તો લોકો ભાગે. સેલ્ફી માગું તો બધા ભાગે. ચાલો હવે હું પણ યુટ્યુબર બની જાઉં. હેન્ટેડ વ્લોગ શરૂ કરું.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript