[0:01]એક ભાઈ કારખાનેથી ઘેરે ગયો તે એની ઘરવાળી ઘેરે નઈ, દીકરીને દીકરો લેસન કરતા હતા કે તારી મમ્મી ક્યાં ગઈ? તો કે નવા ચંપલ લીધા છે તે લતામાં બધાને બતાવવા ગયા છે. તો નવ વાગ્યે ઠેઠ આવ્યો બોલો. એનો ઘરવાળો કે ક્યાં ગઈ હતી? કે નવા ચંપલ લીધા હતા, જાગૃતિબેનને રંજનબેનને ચંપાબેનને દક્ષાબેનને બતાવવા ગઈ હતી. કેટલા રૂપિયાના ચંપલ લીધા? તો કે 350ના. તો કે 350ના ચંપલમાં થોડા આખા લતાને બતાવવાના હોય? આમે 3000વાળી બોટલનો પેક માર્યો કોઈને વાતય કરી મેં?

3000 વાળી બોટલ 🍾🥂 || Dhirubhai Sarvaiya Na New/Nava Full Comedy Latest Jokes Dayro Lok Sahitya
JD Gujarati Dayro
35s81 words~1 min read
YouTube auto captions
Transcript source
YouTube auto captions
This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.
Pull quotes
[0:01]એક ભાઈ કારખાનેથી ઘેરે ગયો તે એની ઘરવાળી ઘેરે નઈ, દીકરીને દીકરો લેસન કરતા હતા કે તારી મમ્મી ક્યાં ગઈ?
Use this transcript
Related transcript hubs
Watch on YouTube
Share
MORE TRANSCRIPTS


