Thumbnail for સિંહણના મોતનો બદલો l સિંહની દોસ્તી l ishardan gadhvi gujarati lok katha l ગુજરાતી લોક કથા l by Gujarati lok katha

સિંહણના મોતનો બદલો l સિંહની દોસ્તી l ishardan gadhvi gujarati lok katha l ગુજરાતી લોક કથા l

Gujarati lok katha

18m 27s2,268 words~12 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Pull quotes
[0:19]વિસાવદર અને સત્તાધારની વચ્ચે મોનપરી નામનું ગામ અને મામા આપા કરી અને કાઠી દરબાર રણકાળ યવન સામા કહું આપળ ધાન અચકાય એને ભીડુ કવિ મેકરણ ભળે એ કાઠી ભળ કહેવાય કાળ યવન સામા કહું આપળ ધાન ન અચકાય.
[0:19]મહાકાળના જડબા જાલીને ઉભા રાખી દઈ શકે અને એક જો કદાચ હાથીના કુંભાથળની મયપર કોણી મારી હોય તો હાથીના કુંભાથળને તોડી નાખે.
[0:19]અને લોઢાની હાકળને તણખલાની જેમ તોડી નાખે ધૂણું જેમ લંગરા બંધ તૃડ મદ જરા કંધ નાખે બરોડ.
[0:19]એવા કાઠીકુળમાં આપો મામો મોણપરીના અડધ ભાગદારમાં એકલા અને બે પાંચ ભાયાતું બીજા પણ આપાની સંતાનમાં એક હોમબાઈ દીકરી છે બીજું કંઈ છે નહી.
Use this transcript
Related transcript hubs

[0:05]માણસ માણસને પ્રેમ કરે, પણ પશુ જ્યારે માણસને પ્રેમ કરે ત્યારે કેવો પ્રેમ કરે. અરે અદભુત ઘટના છે.

[0:19]વિસાવદર અને સત્તાધારની વચ્ચે મોનપરી નામનું ગામ અને મામા આપા કરી અને કાઠી દરબાર રણકાળ યવન સામા કહું આપળ ધાન અચકાય એને ભીડુ કવિ મેકરણ ભળે એ કાઠી ભળ કહેવાય કાળ યવન સામા કહું આપળ ધાન ન અચકાય. મહાકાળના જડબા જાલીને ઉભા રાખી દઈ શકે અને એક જો કદાચ હાથીના કુંભાથળની મયપર કોણી મારી હોય તો હાથીના કુંભાથળને તોડી નાખે. અને લોઢાની હાકળને તણખલાની જેમ તોડી નાખે ધૂણું જેમ લંગરા બંધ તૃડ મદ જરા કંધ નાખે બરોડ. એવા કાઠીકુળમાં આપો મામો મોણપરીના અડધ ભાગદારમાં એકલા અને બે પાંચ ભાયાતું બીજા પણ આપાની સંતાનમાં એક હોમબાઈ દીકરી છે બીજું કંઈ છે નહી. એટલે ભાયાતની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના ઉપર નજર છે. પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં કરવું શું. જો આપાનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયાતને ભોગવવા મળી જાય કારણ કે દીકરી હોમબાય એક જ છે દીકરો નથી એટલે ભાયાતને બધુ જમીન મળે. એમાં એક દી વાડીએ નદીના કાંઠે આંબાજરીને કાંઠે ઢોલીયા ઢાળી અને આપો હોકો પીવા માટે બેઠા છે ગામના આજુબાજુના ખેડૂ આવીને બેઠા છે. અને સામેથી સાવજ હૂકતો આવે છે. પણ બેલાડ છે જોડું છે સાવજનું. સિંહ અને સિંહણ છે બે એટલી મસ્તીમાં હાલ્યા આવે. મેઘાણી ભાઈ લખે છે વનરા વનરો રાજા ગરજે ગિરકાંઠાનો કેહેરી ગરજે હેરાવત કરનો ધૂણી હરી ગરજે. કણપત તળીયો જોધો ગરજે મોફાડી માટેલો ગરજે ક્યાં ક્યાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગિરિયો નેહ ગોહરમાં ગરજે ઉગમણો હાથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે. અને જ્યાં એની ત્રાડ પડે ત્યાં હાથીના જૂંડ છે એ ધ્રુજવા મંડી જાય હરીયલ ઘરેનું હોય અને ફળીયામાં કુંજરણ ફરે એને વયની વાટું ન હોય પછી કેહર બચાને કાગડા બાકી હરીયલ ઘરેનું હોય અને ફળીયામાં ઉતરે ઇંગણા મતચીત મહાવત જે ગજ શીષ ચડો એ ચડો બદલા જ અને બુટ બિલોરી તણો જે જનમ થતા ઇ જડો ઇ જડો મરડા જ નહીં મૃટીકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઇ ઘડ્યો. દિલ શોધી જોવો દલપત કહે જન જાતિ સ્વભાવ પડ્યો એ પડ્યો ગુરુ તરે ઇંગણા મતચીત મહાવત જે ગજ શીષ ચડ્યો ઇ ચડ્યો. ઘોર મા છે સિંહણ. ઋતુમાં સિંહણ છે અને બેય યુગલ છે. એ મસ્તી કરતા કરતા વયા આવે છે એકબીજાને ઘડીક ચાટે ઘડીક બટકા ભરે ઘડીક હુકે ઘડીક ત્રાડું દે. આ આ આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોવે છે અને પાંચરે એક ફૂટ ઊંડી ઈ નદીની ભેખડની નીચે સાવજ અને સિંહણનું એ જોડલું છે ઇ નીચે ઉતર્યુ આંબાજરી નદીની માલપા. પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે એ નક્કી કોક મોટું મારણ કરશે એટલે આજુબાજુના ખેડૂતોને બોલાવીને કહી દીધું કે ભાઈ ધ્યાન રાખજો આજની રાત. કારણ કે જનાવર બહુ મસ્તીમાં છે બહુ મોજમાં છે. સિંહ અને સિંહણ બેય નદીમાં ઉતર્યા અને ઊંડા ઘૂનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી તરસી થયેલી સિંહણ અને એમાં એક જોડ રે એ જોડે સિંહણને પગેથી પકડી ભાઈ. હજી સાવજ એનો સામનો કરે ન કરે કરે ન કરે ઇ પહેલા તો સિંહણને તાણી અને જોડ મગર છે એ સિંહણના ખોળીયાને લઈ સિંહણે ઘણું જોડ માંથી છૂટવાનો પગને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં. સિંહ બધું જોતો રહ્યો. નજરની સામે પોતાની પ્રીતમાને લઈ જતાં મગરને જૂડને એણે નજરો નજર જોયું પણ પાણીમાં એની કારી ફાવી નહીં અને ઘડીક વારમાં સિંહણના દેહ હથે જૂડ છે એ અલોપ થઈ ગયું ઊંડા ગુનામાં. પણ આયા સાવજ મંડ્યો જુરૂવા પોતાની પ્રીતનો. ઘડીક પહેલા જે હુગતાતા જે રમતાતા જે મસ્તી કરતાતા એની જગ્યાએ આજ પોતાનું વાલું પાત્ર છે પોતાનું પ્રિય પાત્ર છે. એ સિંહને જોડ નજરની સામે લઈ ગયું પણ સાવજ મંડ્યો જુરૂવા. મડ્યો હુકવા વૈશાખ સુકલ ચૌદસ વિશાળ રવી ઘસ્ત હોત ગત સંધિકાળ પ્રહલાદ કીને કરુણા પુકાર થર હરી અસર. ગુરધર પલધર રા જલહતદીપ ડાડાનકાર ચકલાલ લાલ મંડલ બિલાલ ઘસુરાર કાળ પ્રગટો ઘટાલ વૈશાખ સુકલ ચૌદસ વિશાળ રવિ ઘસ્ત હોત ગત સંધિકાળ. થાંભલો ફાડીને જેમ નરસિંહ ભગવાન પ્રગટ્યો હોય. કણ કણ બ્રહ્માંડ ગાય કસાઈ કણ કણ કણ કણ જલ દધી ઉછલણ ધડ ધડ ધડ ધમક ધડડ ભય ભુઉધર કડણ મેરું શિવધ્યાન ખુલ્લમ ધડ ધડ સુરધુર ધડક ગસોરાતન. ગડક ગાસગટ ગડક ગડક ગડક પટ તસુરાર પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસિંહ બને છે આવો નરસિંહ. સાવજ છે એ ત્રાડું મંડ્યો સિંહની વિજોગમાં દેવા હૂકવા માંડ્યો. પણ આજુબાજુના 15-15 ગામની માથે પશુ પંખી ફફડવા મંડી ગયેલા. કે પોતાની સિંહણને નજરો નજર લઈ જનાર જોડને સાવજે જોયું છે ને ગાંડો થયો છે સાવજ. આજ હું સાવજ કરશે એ નક્કી નથી અને આપો મામો કાઠી દરબાર ઈ માણસોની ઉપર ભેખડ ઉપર ઊભા ઊભા આ બધું દ્રશ્ય નજરે જોવે છે. સાવજ મંડ્યો જુરવા સિંહણના વિયોગમાં જુરવા મંડ્યો. એક દી એક રાત. પણ ત્યાંથી હટતો નથી. ગોઠણ ગોઠણ સામા પાણીમાં ઊભો ઊભો આંખમાંથી આહુડા પાડે અને હૂકતો જાય ત્રાડું દેતો જાય. સિંહણના વિયોગમાં આજ સિંહ જુરે છે. અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા ઉભા જોવે છે સાવજ કરશે શું હવે. એમાં ત્રણ દિવસ ભૂખ્યો અને તરસીયો સાવજ છે એ પાણીમાં એમનામ ઊભો રહ્યો જોડની રાહ જોઈને. મારી નજરની સામે મારી પ્રીતમાને લઈ જાય. અને ભાઈ ત્રીજે દિવસે એ મગર છે એ સાવજને ગોઠણડું પાણીમાં ઉભેલો જોયો અને મગર ઉપર આવ્યું પણ જેવું મગર ઉપર આવ્યું એટલે સાવજે પંજાનો ઘા કરી. અને જૂડ મગર છે એ સાવજના પંજાને પકડવા જાય એ પહેલા એક છપાટે મગરને પછાડી મોઢેથી દાંતમાં ભરાવી અને નદીની ભેખડની પાહે દહ ફૂટ એમ કહેવાય છે ગુલાળીનું ઘા કરી નાખ્યું અને પોતાના પંજાથી જ મગરને ચીરી નાખ્યું ભાઈ. પણ ઘુનામાંથી મોટા મગરને બહાર કાઢવામાં સાવજને જે બળ થયેલું જે પોતે જોર કરેલું. એમાં એની આંખોના બેય રતન બહાર નીકળી ગયા અને આપોર સાબાશ સાદુડા સાબાશ વનરાજ સાબાશ કેસરી. બાપ વનરાજ તો આને કહેવાય. વાહ વનરાજ વાહ વનરાજ સાબાશ વનરાજ આપો ભલકારા દે છે. અને સાવજને પોતાની સિંહણને મારવાનું વેર લઈ લીધાનો હરખ. એમાં આંખોના રતન બહાર નીકળી ગયા એ સાવજને ખબર નથી રહી પણ પછી આંખોના રતન બહાર નીકળી ગયા મગરને મારી નાખ્યું છે. અને ધીરે ધીરે વેદના થવા મંડીને સાવજ બેસી ગયું ત્યાં. આપા ભલા એ જોયું સાબાશ પ્રેમ આનું નામ પ્રેમ કહેવાય. આપો નદીની ભેખડ ઉતરવા મંડ્યા ગામના માણસો રોકે છે કે આપા કાળની સામા ડગલાં નો ભરાય કે કાળની સામે ડગલાં ભરે આ તો વનરાજ છે ભલા માણસ. જોયું નહીં. દુનિયાનો કોઈ પુરુષ એની પત્નીની સામે વેર લેવા માટે આટલું જોર નો કરે ઈ સાવજે વનરાજે જોર કરીને પોતાના આંખોના રતન કાઢી નાખ્યા બાપ. આપણે એનો ઉપચાર કરવો જોઈએ. ડગલા મંડ્યા આપે ધીરા ધીરા ધીરા ધીરા. અને ભલકારા દેતા આવે સાબાશ સાદુડા સાબાશ વનરાજ. ખમા બાપ. વીર તો આવા જ હોય ને સુરવીર તો આવા જ હોય ને આનું નામ વનનો રાજા કહેવાય. એમ કરતા કરતા સાવજની સામે ડગલાં માંડતો જાય અને આંખમાંથી વેદના જે છે સાવજને વેદનામાં પીડાય છે સિંહ ઈ સિંહ પડ્યો છે અને એનો આપાનો અવાજ સાંભળીને જાણે કોક એને હરમત દેતું હોય. કોક એને મીઠપથી પોકારતું હોય એવું સાવજને સમજાવવા માંડ્યું સાવજની પાહે ગયા પહેલા તો અજાણો હાથ અડ્યો સાવજની કેહવાળીમાં બુહરી લટાડ્યો સાવજ. એની કેહવાળીમાં આપે હાથ ફેરવ્યો વનરાજ બાપ તે તો જબરદસ્ત પરાક્રમ કર્યું. સાદુળા આંખના રતન બહાર નીકળી ગયા છે. તું વનનો રાજા કહેવા અને હું કાઠીનો દીકરો તારી દવા ન કરું. જોજો હો ઘડીક આંયા જ બેસજો હમણાં હું ઔષધિ લઈ આવું છું અને વાત તો બહુ મોટી છે. આપા ઔષધના જાણકાર હતા એટલે ઝાડવાના પાંદડા તોડી લાવીને લીહી છિપરની માથે વાટીને એની લુગદી બનાવીને પાછા સાવજની પાહે આવીને મંડ્યા ભલકારા દેવા અને સાવજની કહેવાળીમાં આખા શરીરે મંડ્યા હાથ ફેરવવા. સાવજને એમ લાગ્યું કે આજ કોક પોતાનું આવ્યું છે. કોક મારી ભાળ લેવા આવ્યું છે કોઈ મારી ખબર પૂછે છે. સાવજને નિરાત મંડી થવા. જોજો હો સાદુળા થોડુંક વહમું લાગશે. પણ ઘડીક બાપ. જોરાવને વહમાં ન લાગે ઘડીક અચરા ખાતા નહીં હો એમ કહીને સાવજના બેય રતન આંખના ગોખલામાં ગોઠવી દીધા આપે. અને વનસ્પતિના ઔષધની જે લુગદી બનાવીતી બેય આંખ્યુંની માથે બાંધીને પોતાની પાઘડીનો લીરો ફાડી. અને સાવજની આંખ્યુંની માથે પાટો બાંધી દીધો. સાવજને સમજાણું કે મારી કોક દવા કરવા આવ્યું છે મારી કોક ચાકરી કરવા આવ્યું છે મારી કોક ભાળ લે છે મારી કોક હંભાળ લે છે. સ્પર્શની પણ એક ભાષા હોય છે. સાવજને આપાનો સ્પર્શ વાલો મંડ્યો લાગ્યો. બેગ દી બે દી. અને આપે કીધું કે વનરાજ બાપ તમને પૂજે નહી ત્યાં સુધી કંઈ મારે થોડુંક વગડામાં આ નદીના કાંઠે પડ્યું રહેવાય. હવે હાલો આપણા મહેમાન બનો આપણી ડેલિયે હાલો. અને સાહેબ સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદભુત વાર્તા છે. સાવજનો સ્નેહ કોને કહેવાય પ્રેમ કોને કહેવાય. ઈ જાણે વનરાજ આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ પાછળ મંડ્યો હાલવા ડેલિયે આવ્યો એટલે હોમબાઈ દીકરી કીધું કે બાપુ આ શું આ તો સાવજ છે. હા મારા બાપ હોમબાઈ નરસિંહ આપણો મહેમાન છે આજે. એના માટે ધડકલી ઢાળી દયો. અને મારો ઢોલીયો એની પડખે ઢળાવો સાહેબ સાવજની પડખે આપે ઢોલીયો ઢાળ્યો ધડકલી હોમબાઈએ પાથરી આય કાઠીની દીકરી હતી નિજ ભોત જોતે બાલ ભાલને મેરે ગુરુનાથ કે ગાજેને ગાઉંતી સી કહી જ્ઞાન ગીતા. સમજાવતી થઈ ભઈ મોત કા સાવ ભુલાવતી હતી ઈ ઘર અંબિકાથી ર અને રણ કાલકાથી સોઈ હિન્દ કી રાજપૂતાનિયાથી એ ક્ષત્રિયાણી. સાવજની ખબર પડી ગઈ ધડકલીની માથે બેસી ગયો સાવજ. એ આઠ દિવસ સુધી આપે સાવજની ચાકરી કરી ગામના ભરવાડો માલધરોવાળા એને કહી દીધું કે ભાઈ નરસિંહ સાવજ આપણો મહેમાન છે. એટલે આપણું ખાણું તો ખાય નહીં પણ રોજ ઘેટા બકરા છે એ સાવજના મારણ માટે તમે મોકલજો આપણા મહેમાનને આપણે સાચવવા પડે આપણા અતિથિ છે એને એવી રીતે સાચવવા પડે. પણ સાવજને આપા વગર પછી તો ઘડીકે હાલતું નથી. બીજા આઠ દી ગયા માથેથી આપે પાટો છેડ્યો અને પોતાના જીવનદાતાને નજરની સામે સાવજે સિંહે પહેલીવાર જોયોને મંડ્યો પગમાં અળોટવા. આપાનો આભાર માનતો એમ સિંહ છે એ આપાના પગના તળીયા મંડ્યો ચાટવા ભાઈ. પણ પછી. બીજા આઠ દિવસ સાવજની ન્યા રાખ્યો છે. અને આપે કીધું કે વનરાજ હવે આપણે ગામના માલદોરના માલધારીઓને હેરાન ન કરાય. તમે તો વનના રાજા છો તમે તમારું જાતે મારણ ગોતી લેજો એક દિવસ મારણ ન આપ્યું સાવજ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે. આપાની વંડી ઠેકીને રાતે સાવજ નીકળી જાય મારણ કરી અને પાછો વંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલીયાની પડખે આવીને સાવજ બેસી જાય સાવજ સુઈ જાય. પછી તો જ્યાં આપો જાય ન્યા સાવજ જાય છે. જે આપો રે ન્યા સાવજ રે છે. ગામમાં કોઈને કનડતો નથી ગામમાં કોઈને હેરાનગતિ કરતો નથી અને મોણપરીના સીમાડામાં કોઈ દિવસ મારણ કરતો નથી. પશુધન અને ગામના માણસો નિર્ભય થઈ ગયા છે પણ ભાયાતુના પેટમાં તેલ રેડાણું છે. કે સાવજ હોય ત્યાં સુધી હવે આપાને મારી નઈ હગાય હવે કરવું શું. સિંહ હોય ત્યાં સુધી હવે આપાને મરાય નહીં શું કરવું. એમાં એક દી રાતે સિંહ છે એ મારણ કરવા માટે ગયો છે. અને આયા પાંચ જુવાન સામી પાટીના છે. એ આવી વંડી ઠેકી અને આપાને મારવા માટે આવેલા અને આજ વહેલું મારણ મરી ગયેલું. એટલે સાવજ છે એ વહેલો પાછો વળેલો. આપાની માથે ચાર માણસો ઘા કરવા માટે તરવારયું આમ કરીને કોઠીમાંથી છૂટી કરેલી એ છૂટી કરેલી તરવાર હજી આપાને માથા પડી સાવજે જોયું કે આ દુશ્મનો છે આપાના. પણ ત્યાં તો મંડ્યો હૂકવા ભાઈ. હઉ હઉ હઉ હઉ. મંડ્યો હૂકવા સાવજ સાવજ હૂકવા મંડીને બે જુવાનોને ન્યા ન્યા ચૂથી નાખ્યા અને બીજા બે ત્રણ જુવાનો હતા એ વંડી ઠેકીને વયા ગયા. પણ સાવજ એટલી બધી આપાના માણસ મારવા આવેલા માણસોની ઉપર એટલી બધી એને દાદ ચડેલી. એટલો બધો રઘવાયો થયેલો કે સાવજનો ક્રોધ શાંત નથી થતો ઉકે છે. ત્રાડ દે છે. દુશ્મનના શબને નથી લેવા દેતો કોણ સાવજ પાહે શબ લેવા માટે જાય આપાના આંગણામાં બેય શબ બેય લાસું પડી છે પણ સાવજ ન્યાથી હટતો નથી લાસ પાહેથી. આપાને ખબર પડી ગઈ કે સિંહ લાસું નહીં લેવા દે દુશ્મનને એટલે ઘોડીએ ચડીને આપા વાડી બાજુ હાલવા માંડ્યા સાવજ એની વાહોવાહ ગયો. અને ત્યારે સામેના દુશ્મનો છે ઈ પોતાના ભાયાતુની લાસુને લઈ શક્યા. ટૂંકમાં વાત કરું કે આપાની હારે સાવજે એટલો સ્નેહ રાખ્યો. સિંહે એટલો નેડો રાખ્યો એટલો નાતો રાખ્યો. કે એક દિવસ આપાની પછી તો વૃદ્ધ અવસ્થા થઈ ગઈ. એ જી જુની થઈ દેયુને તૃષ્ણા ભાઈને જોબન ગાવ્યા રે.

[15:50]વૃદ્ધ શરીર થઈ ગયું આપાનું દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગમગ પગ પગ પગ પગ અલગ પરમ જગ જગ મુખ દંત વચન જગ ફગ ફગ ગણ જમ ક નવચર લગભગ જગરમ. તલ તલકી ખબર લે તહરી ભુઉતલ ચલસત પંથ જનમ સુધરે જટપટ મનચેત કપટ તજ ખટપટ કાળ નફટ સિર ઝપટ કરે. દ્રગ દ્રગ નહી તેજ દેખ જબ ડગમગ પગ પગ પગ પગ અલગ પરમ જગ જગ મુખ દંત વચન જબ ફગ ફગ. આપાને જમના તેડા આવવાની રાહ આપો મંડ્યા છે. સાવજ હોશિયારો થયો. આપા ખાટલે પડ્યા ખાટલેથી ઉભા નથી થઈ શકતા વનરાજની કહેવાળીમાં હાથ ફેરીને કહે છે કે બાપ. જે જનમ્યા હોય એને જમના તેડા આવે એક દી જાવું તો બધાયને પડે પણ જોજો હો મારા બાપ. હું આ ખોળીયું ખાલી કરું પછી આ ગામને કોઈને હેરાન કરીને મારું મોત ન બગાડતા. અને સાવજ રહર આહુડે જાણે આપાની વાતો સમજતો હોય સાવજને ખબર પડી ગઈ હોય કે આપાનું મોત નજીક આવી ગયું છે. એટલે આંખમાંથી આહુડાની સિંહને ધારું મંડી થવા ત્રણ દિવસ સુધી મારણ કરવા માટે સાવજ નો ગયો. ત્રણ દિવસ સુધી સાવજ મારણ કરવા માટે નો ગયો આપાના ઢોલીયા પાસે બેઠા બેઠા આહુડા પાડતો ધીમા ધીમા અવાજે હુકતો હુકતો કણસતો કણસતો જાણે એને વેદના થાતી હોય કે મારો કોક પ્રિય સ્વજન છે મારો કોક નજીકનું હગું છે. એ આ દુનિયા છોડીને વયુ જવાનું છે ચોથા દિવસે આપાએ ખોળીયું ખાલી કર્યું. શમશાન સુધી બધાય વળાવા ગયા. સાવજ પણ ઓશિયારો થઈ અને શમશાન સુધી ગયો. ગામના માણસો આપાને અગ્નિદા દઈને પાછા વળ્યા. પણ કહે છે કે આપાના ચિતાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી સાવજે શમશાન નોતું છોડ્યું. અને છેલ્લીવાર આપાની જેની માથે હુકી અને સાવજ જંગલમાં જાતો રહ્યો પછી આજદી સુધી કોઈદી મોણપરીમાં સાવજ દેખાણો નથી. આપાની હારે ભાઈબંધી સાવજે આવી રાખી આનું નામ સ્નેહ કહેવાય આ સાવજનો સ્નેહ આ અમર વાર્તા મેઘાણી ભાઈની ત્યારે આપણે કહેવું પડે. કે ગીરકાન્દરા પાટ ગજબ તો ગાંડો તુર થઈ જાતો. સાવજને ચારણ કન્યાનું દૂધ નિરખવા જાજો. 14 વર્ષની ચારણ કન્યા જગદંબા સી જાણી હવે અમરલોકથી ગાવે ગુમારા શાયર મેઘાણી હમારા શાયર મેઘાણી હમારા શાયર મેઘાણી.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript