[0:37]હુ જે દાડે લેવા આવસે ગોડી તને વર તારો
[0:49]હુ જે દાડે લેવા આવસે ગોડી તને વર તારો છેલ્લો દાડો હશે આ ધરતી ઉપર મારો તુ જે દાડે પકડશે કોઈ પારકો હાથ તારો છેલ્લો દાડો હશે આ ધરતી ઉપર મારો
[1:38]તુ વિચારી ભરજે પગલુ તને કહુ છુ ગોડી એટલુ તુ વિચારી ભરજે પગલુ તને કહુ છુ ગોડી એટલુ ઓ જે દાડે લેવા આવસે ગોડી તને વર તારો છેલ્લો દાડો હશે આ ધરતી ઉપર મારો
[2:59]તારી હગાઈ ની વાતો થાય એવી વાત આયી મારા કાન ને કેમ રાખે સોને સોને પારકા કરે વાતો પોતાના કેમ છુપાવે કયદે ગોડી મને કે તુ દુર થવા ચમ માંગે મને કય દે હાચે હાચુ એલિ શું સે તે આ બાપ્યું
[3:46]ઓ જે દાડે લેવા આવસે ગોડી તને વર તારો છેલ્લો દાડો હશે આ ધરતી ઉપર મારો
[4:53]કેમ દિલ ની વાત ના હમજે તમે છોડીને જાવ સોય અમને હાથ જોડી ને કગરવામાં મજા નતી તમને તમે માંગતા હોય મને ખોવા તો નય મળુ તને જોવા શમશાને જઈને સળગાવે તો આવતી ના મન રોવા અમે પ્રભુ ને કય ગયા વાલા તમે પેરીલી જીવર માળા
[5:40]ઓ જે દાડે લેવા આવસે ગોડી તને વર તારો છેલ્લો દાડો હશે આ ધરતી ઉપર મારો



