Thumbnail for પહેલા સફળ થવાય સમાજ સેવા પછી કરાય || પદ્મશ્રી સવજી ધોળકિયા #motivation #gujarati #vairalvideo by oho surat

પહેલા સફળ થવાય સમાજ સેવા પછી કરાય || પદ્મશ્રી સવજી ધોળકિયા #motivation #gujarati #vairalvideo

oho surat

51s130 words~1 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Pull quotes
[0:00]લુખે લુખો સમાજ સેવા કરવા જાય કોઈ સાંભળેય નહી અને કોઈ કરેય નહી ને કોઈને કરાયય નહી.
[0:00]અને કાકા એવું નહી પણ સમાજ સેવા ચાલુ કરી એટલે તમે સફળ થઈ ગયા પછી આ માર્ગમાં તમે આગળ વધ્યા એવું જ.
[0:00]પછી હું ગામનું કરવા જાવ આપણે કોઈ દાતાર થવાની જરૂર નથી પહેલા આપણા પરિવારનું કરાય આપણે એટલું તો સ્વાર્થી બના કે પહેલા હું સુધરું.
[0:00]પેલા મારો પરિવારનું કરું સારું મારા પરિવારનું ભલું કરું પછી મારા કુટુંબનું કરું પછી મારા ગામનું કરું અને પછી મારી સોસાયટીનું અને પછી રાષ્ટ્રનું.
Use this transcript
Related transcript hubs

[0:00]પહેલા તો સફળ થવાય સમાજ સેવા પછી કરાય. લુખે લુખો સમાજ સેવા કરવા જાય કોઈ સાંભળેય નહી અને કોઈ કરેય નહી ને કોઈને કરાયય નહી. અને કાકા એવું નહી પણ સમાજ સેવા ચાલુ કરી એટલે તમે સફળ થઈ ગયા પછી આ માર્ગમાં તમે આગળ વધ્યા એવું જ. જી જી સો ટકા હું પહેલા મારા ઘરનું કર્યું. પછી હું ગામનું કરવા જાવ આપણે કોઈ દાતાર થવાની જરૂર નથી પહેલા આપણા પરિવારનું કરાય આપણે એટલું તો સ્વાર્થી બના કે પહેલા હું સુધરું. પેલા મારો પરિવારનું કરું સારું મારા પરિવારનું ભલું કરું પછી મારા કુટુંબનું કરું પછી મારા ગામનું કરું અને પછી મારી સોસાયટીનું અને પછી રાષ્ટ્રનું. જે પોતાનું સારું ન કરી શકે એક તમાકુ નો છોડી શકે એક અવગુણ નો છોડી શકે એક નેગેટિવિટી નો છોડી શકે એ કોઈનું સારું કરી શકે.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript