Thumbnail for Mara Jivan Nu Gadu Hari Hankjo Re | Gujarati Devotional Song | મારા જીવનનું ગાડું હકજો રે | by BhaktiDhara

Mara Jivan Nu Gadu Hari Hankjo Re | Gujarati Devotional Song | મારા જીવનનું ગાડું હકજો રે |

BhaktiDhara

7m 40s353 words~2 min read
Auto-Generated

[0:18]મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે

[0:30]હે..તમે ભોમિયા થઈ માર્ગ બતાવજો રે મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે હે મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે હે તમે ભોમિયા થઈ માર્ગ બતાવજો રે તમે ભોમિયા થઈ માર્ગ બતાવજો રે મારા જીવનનું.. મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે

[1:33]મે તો ભક્તિને જ્ઞાનના પૈડા બનાવ્યા રે મે તો ભક્તિને જ્ઞાનના પૈડા બનાવ્યા રે મે તો ભક્તિને જ્ઞાનના પૈડા બનાવ્યા રે મે તો ભક્તિને જ્ઞાનના પૈડા બનાવ્યા રે હે રુડી ધોસરી બનાવી રામ નામની રે રુડી ધોસરી બનાવી રામ નામની રે મારા જીવનનું.. મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે

[2:36]મેઠા ગાડામ સદગુરુ સ્વામી મારા મેઠા ગાડામ સદગુરુ સ્વામી મારા મેઠા ગાડામ સદગુરુ સ્વામી મારા મેઠા ગાડામ સદગુરુ સ્વામી મારા હે રાસ પરોણો એમના હાથમાં રે રાસ પરોણો એમના હાથમાં રે મારા જીવનનું.. મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે

[3:39]કાયા નગરના ખેતર ખેડાવ્યા રે કાયા નગરના ખેતર ખેડાવ્યા રે કાયા નગરના ખેતર ખેડાવ્યા રે કાયા નગરના ખેતર ખેડાવ્યા રે હો બીજ વાવડાવ્યા છે રામ નામના રે બીજ વાવડાવ્યા છે રામ નામના રે મારા જીવનનું.. મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે

[4:42]ગંગા જમુનાના પાળીડા પીવડાવજો રે ગંગા જમુનાના પાળીડા પીવડાવજો રે ગંગા જમુનાના પાળીડા પીવડાવજો રે ગંગા જમુનાના પાળીડા પીવડાવજો રે હો એમાં તરવેણી ટપકાવજો રે એમાં તરવેણી ટપકાવજો રે મારા જીવનનું.. મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે

[5:45]ત્યાં તો વરસ્યો વરસાદ કેવલ જ્ઞાનનો રે ત્યાં તો વરસ્યો વરસાદ કેવલ જ્ઞાનનો રે ત્યાં તો વરસ્યો વરસાદ કેવલ જ્ઞાનનો રે ત્યાં તો વરસ્યો વરસાદ કેવલ જ્ઞાનનો રે હો તેના અમર ફળ તમે ચાખજો રે તેના અમર ફળ તમે ચાખજો રે મારા જીવનનું.. મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે

[6:48]મહેતા નરસિંહના સ્વામી શામળિયા રે મહેતા નરસિંહના સ્વામી શામળિયા રે મહેતા નરસિંહના સ્વામી શામળિયા રે મહેતા નરસિંહના સ્વામી શામળિયા રે ચરણ રાખીને પાર ઉતારજો રે ચરણ રાખીને પાર ઉતારજો રે મારા જીવનનું.. મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે મારા જીવનનું ગાડુ હરિ હાંકજો રે

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript