Thumbnail for મગફળી અને સોયાબીન ને કઈ દવા નો પટ આપવા થી ઉગાવો સારો થાય? મુંડા અને કાળી ફૂગ માટે પટ ની કઈ દવા આવે by Farmer Family (Manish)

મગફળી અને સોયાબીન ને કઈ દવા નો પટ આપવા થી ઉગાવો સારો થાય? મુંડા અને કાળી ફૂગ માટે પટ ની કઈ દવા આવે

Farmer Family (Manish)

15m 17s2,530 words~13 min read
Auto-Generated

[0:09]આપણે અત્યાર સુધી તમને એમ થાય કે સાહેબ અમે 800 800 900 900 રૂપિયા ની 100 100 ગ્રામ લઈને પટ આપ્યો પણ આનું રિઝલ્ટ મળતું નથી. આજ આપણે એ જ ચર્ચા કરવાની છે કે રિઝલ્ટ કેમ નથી મળતું.

[0:25]પાઉડરમાં પાણી નથી નાખવાનું. અને જે આપણે બોટલ લઈ આવીએ ને એમાં પાણી નાખવાનું છે પાઉડરમાં નહીં નાખતા ફાર્મર ફેમિલી youtube ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે ચર્ચા કરવાની છે મગફળીના બિયારણને શેનો પોટ આપવામાં આવે એ વિષય ઉપર મગફળીની અંદર મુંડા એટલે કે ડોળ ઉત્તર ગુજરાતમાં જેને આપણે ડોળ કહીએ છીએ સૌરાષ્ટ્રની અંદર એને મુંડા કહીએ છીએ. ઉપરાંત કાળી ફૂગ જેને આપણે તળ કીડી તરીકે ઓળખીએ છીએ આના આગોતરા આયોજન તરીકે આપણે કેવા પગલાં ભરવા જોઈએ? એની થોડી ચર્ચા કરવાની છે પટ ક્યારે આપવો કયા સમયે આપવો કઈ દવાનો આપવો. એની ચર્ચા કરવાની છે એટલે ખાસ કરીને વિડીયો પૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો. કે વિડીયો આવી ગયો હજી ખાતરના વીડિયોમાં લખે કે મગફળીમાં ખાતર કયું નાખી શકાય તો એ હું જોતો હશે માણસ? તો તમને એક ખાસ વિનંતી છે કે મિત્રો આમ વિડિયોને છે એ પૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો આ પેલા જે મિત્રો youtube ચેનલ ઉપર નવા આવ્યા હોય એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દે કારણ કે તમે સબ્સ્ક્રાઇબ કર્યું હશે તો તમને અવારનવાર નવા નવા વિડીયો મળતા રહેશે નહિતર સાહેબને મેસેજ જ કરવો પડશે. કે ખાતર કયું નાખી શકાય? ખાતરનો વિડીયો આપણે ક્યારનો મૂક્યો હોય, પોટ કયો આપી શકાય પોટનો મૂક્યો હોય પણ એને ખબર હોતી નથી એટલે સબ્સ્ક્રાઇબ ખાસ કરી દેજો બાજુમાં બેલ આઇકોન છે બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમને માહિતી સરળતાથી ફટાફટ મળી જાય અને મિત્રો ચેનલને છે એ લાઈક કરવાનું અને શેર કરવાનું વીડિયોને નહીં ભૂલતા કારણ કે તમારું કરેલું શેર તમને અને મને બંનેને કંઈકનું કંઈક પુણ્યનું ભાથું આપી જશે એટલે મિત્રો ખાસ તમને એટલી નમ્ર વિનંતી છે આજના વીડિયોની અંદર આપણે મગફળીના બિયારણને કઈ દવાનો પોટ આપો એની ચર્ચા કરવાની છે એ પહેલા ઘણા બધા મિત્રો ક્યારેક ક્યારેક એવી કોમેન્ટ લખતા હોય કે તમે સાહેબ એક મિનિટમાં કહેતા હોય ને તો પાંચ મિનિટ ન બગાડો. ભાઈ આપણો ખેતી આપણો ધંધો છે મારા બાપદાદાનો ધંધો છે ખેતી એમ તમારા પણ બાપદાદાનો ધંધો છે એક મિનિટમાં ક્યારેય ખેતી નથી થઈ જતી. એટલે ખાસ જે લોકો દિલથી ખેતીને માનતા હોય તો એકવાર કોમેન્ટની અંદર લખજો કે ખેતી અમારો ધંધો છે આવો શબ્દ લખજો કારણ કે જો તમે દિલથી ખેતી કરતા હોય તો એટલે ખાસ પાંચ મિનિટની અંદર કશું ઘણીવાર નથી થઈ જતું છતાં પણ આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે બને એટલી ટૂંકમાં માહિતી આપણે પહોંચાડી દઈએ એટલે મગફળીના બિયારણને કઈ દવાનો પટ આપવો એ ખાસ આજે જાણવાનું છે દવા પેલા એ જાણી લેજો પટ શા માટે જરૂરી છે. પટ એટલા માટે આપવો જરૂરી છે કે મગફળી વાવ્યા પછી મગફળીના પૂરતા બિયારણ ઉગતા નથી. ઉગતા એટલા માટે નથી કે એને આપણે પૂરતો પોટ નથી આપ્યો પોટ નથી આપ્યો એટલે શું કરશે કાળી ફૂગ આવશે મુંડા આવશે અહિયાં ફોટોની અંદર આપણે બતાવ્યુંને એ મુજબ કાળી ફૂગ અને મુંડા આવી જાય અને એને આપણા છોડને છે એ ખાઈ જાય મુંડા આવે તો છોડને ખાઈ જાય અને કાળી ફૂગ આવે તો બિયારણને ફેલ કરી દે પાણી પોચું એટલે પોચું પોચું બિયારણ થઈ જાય અને બિયારણ ઉગે નહીં. એટલા માટે થઈ અને પટ આપવો પડે હવે પટ ક્યારે આપવો પોટ કઈ નહીં ક્યારે આપવાનો હોય હેઢે જઈને આપી દેવાનો હોય એમ ન હોય. પટને એની વ્યવસ્થિત સાયન્ટિફિક મેથડથી આપવાનો હોય મિત્રો આપણે અત્યાર સુધી તમને એમ થશે કે સાહેબ અમે 800 800 900 900 રૂપિયાની 100 100 ગ્રામ લઈને પટ આપ્યો પણ આનું રિઝલ્ટ મળતું નથી. આજ આપણે એ ચર્ચા કરવાની છે કે રિઝલ્ટ કેમ નથી મળતું કારણ કે એ આપણા માટે ખૂબ અગત્યનો મુદ્દો છે. તો ખાસ એ જોવાનું છે કે પોટ ક્યારે આપવો જોઈએ પોટ મિત્રો સમય સર 10 કલાક પેલા પોટ આપવો જોઈએ કઈ મેથડથી આપવો ને એ જ ખેડૂતને ભૂલાઈ જતું હોય એટલે ખાસ કરીને હેઢે પછેડી લઈને જવાનું નથી હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ એ તો અમે પટ હેઢે એટલા માટે આપીએ કે બિયારણ વાવતા વાવતા વધ્યું તો એક મણ બિયારણને ઓછો પટ આપો પણ વાવતા વાવતા નહીં વધે કારણ કે તમે નક્કી કર્યું હોયને કે ભાઈ 15 મણ વીઘું તો આમાં મિનિમમ 12 મણ તો વવાય જ જશે તો 12 મણના પટ આપો ત્રણ મણ ને રહેવા દયો. બીજો પ્રશ્ન તમારો એવો હોય કે કદાચ પોટ આપી દીધો અને કાલે વરસાદ દબદબાવા દીધો તો કંઈ વાંધો નહીં એનુંય આપણી પાસે સોલ્યુશન છે પણ પટ આપી દેવાનો છે. એને વરસાદ દબદબાવા મંડે તો આપણે શું કરવાનું છે એ બિયારણને ભરી પ્લાસ્ટિકની કોથળીની અંદર હવાચુસ્ત જગ્યાએ જ્યાં ભેજ પૂગતો નથી ત્યાં ગયા વર્ષે અમે અમારા ખેતરની અંદર છ દિવસ જે પ્રવાહી દવાનો પટ આપી અને રાખી મૂક્યું તું કશું છું નહોતું સારામાં સારું બિયારણ ઉગી ગયું તું અને પાઉડરનો પટ આપ્યા પછી 15 દિવસે રાઈવું તું એ પણ ઉગી ગયું તું એટલે તમને કદાચ આ પ્રશ્ન રહેતો હોય તો ખાસ ભેજને ધ્યાને રાખી અને આને તમે સંગ્રહ કરી શકો છો. એટલે પટ 10 કલાક પહેલા આપી દેવાનો છે એટલે એ ખાસ ધ્યાને રાખજો કે પટ ક્યારે આપવો બીજું પટ આપવાના ફાયદા શું છે મિત્રો પટ આપવાના એ ફાયદા છે કે પટ જો તમે આપેલો હશે તો તમારું બિયારણ છે એ થોડું ઝડપથી ઉગે છે. બીજા નંબરે પટ એ બિયારણની અંદર કોઈ દવા મતલબ અંદર ઉતરતી હોવાના કારણે કોઈ કીડી ખાઈ જતી નથી કોઈ પક્ષીઓ ખાઈ જતાં નથી ઉપરાંત કાળી ફૂગ કે મુંડો 45-50 દિવસ સુધી એની ઉપર એટેક કરી શકતો નથી આ ઉપરાંત છોડ છે એ વ્યવસ્થિત અને મજબૂત નીકળે છે એટલે છોડના મૂળનો પણ સારો એવો વિકાસ થતો હોય છે એની આસપાસ ફૂગનો એટેક થઈ શકતો નથી ઉપરાંત જો આપણે રાઇઝોબિયમનો પટ આપેલો હોય તો નાઇટ્રોજનના બેક્ટેરિયા પણ એની હરોહર જાય છે એટલે આપણા માટે ખૂબ ફાયદાકારક થાય એટલા માટે આપણે એને પટ આપવો જોઈએ. હવે પટ આપતી વખતે કઈ કઈ તકેદારી કે આ મુદ્દા ધ્યાને રાખવા જોઈએ એટલે મિત્રો ખાસ તમારે ધ્યાને રાખવાનું છે પટ આપતી વખતે આપણે અમુક અમુક એવા મુદ્દા હોય છે જે ખેડૂતને કદાચ ખબર પણ નથી. ખેડૂત કેવું કરે પાઉડરનો પટ આપે અત્યારે મોટા ભાગના ખેડૂતો પાઉડરમાં પાણી નાખીને પટ આપે. એલા ભાઈ એમ નથી કરવાનું પાઉડરમાં પાણી નથી નાખવાનું. અને જે આપણે બોટલ લઈ આવીએ ને એમાં પાણી નાખવાનું છે પાઉડરમાં નહીં નાખતા પછીથી એટલે તમે જે વીટા રેક્સનો પાઉડર નાખો કે પછી કાર્બન ડાયમંડ મેન કોજેક નો પાઉડર આપતો હોય તો આ પાઉડરમાં પાણી નાખતા નહીં નહિતર પછી તો પછી 10 કલાક પછી ઉગવાનુંય નથી એટલે એમાં પટ આપવાની તમને ના પડી છે એટલે પાણી પહેલી વાત કે પાણી નાખવાનું નથી કોઈ પણ સોયાબીનના બિયારણને પટ આપો તોય ભલે મગફળીના બિયારણને પટ આપો તોય ભલે કે અન્ય કોઈ બિયારણને પટ આપો તોય ભલે બાજરાનું બિયારણ આપણે લાવીએ છીએ એમાં રેડીમેડ પટ આપેલો આવે એમાં ક્યારેય પાણી નાખેલું નથી આવતું શું કામ નથી આવતું તો એ બાજરું ઉગે જ નહીં એટલે પાણી નાખવાનું નથી પાઉડરનો પટ આપ્યા ત્યારે ખાસ મગજની અંદર ધ્યાને રાખજો બીજું પટ હેઢે નથી આપવાનું પટ 10 કલાક અગાઉ આપી દેવાનો છે અને ત્રીજો મુદ્દો પટ આપ્યા પછી પાછું બાસ્કુ નથી ભરી લેવાનું. બાસ્કુ નથી એટલા માટે ભરવાનું કે પટ આપ્યા પછી જો બાસ્કુ ભરી લેશો તોય બિયારણ ઉગવાનું નથી એટલે એને છાંયડે સૂકવી દેવાનું છે એટલે સાંજે પટ આપી દેવાનો અને સવારે વાવવા જવાનું. હાંસ ના વાવવું હોય તો સવારે પટ આપી દેવાનું અને સાંજના વાવી દેવાનું એ વ્યવસ્થિત રીતના તમારે પટ એટલી કાળજી રાખવાની છે બીજું પટ આપતી વખતે હાથમાં મોજા પહેરવા જરૂરી છે ડોઝ ભલામણની માત્રામાં જ નાખવાનું છે એથી વધારે નાખવાનું નથી નહિતર ઘણા આમાં કેવું છે દૂધનો દાઝેલો છાશ ફૂકી ફૂકીને પીવે એમ ગયા વર્ષે મુંડા આંભી ગયા હોય અથવા કાળી ફૂગ આંભી ગઈ હોય એટલે દબાવીને પટ આપી દે પછી ઉગે નહી ગયા વર્ષે મારા એક ખેડૂતનો બનેલો દાખલો છે મિત્રો. એક મણ દાણાની અંદર એને આપણે જે આમ કહીએને કે કિલો દાણાની અંદર 2 ગ્રામનો પોટ આપવો જોઈએ એને છે એ 10 10 ગ્રામ વેખે ગણીને પોટ આપી દીધો અડધી મગફળી નહોતી ઉગી.

[8:00]આવું ન થાય એના માટે થઈને પટ આપ્યો તે બધી તકેદારી તકેદારી એવી રાખવાની છે બીજું પટ એટલા માટે આપવું જોઈએ 10 કલાક અગાઉ કે આ આપણું મગફળીનું બિયારણ છે એ બિયું દવા શોષી શકે દવા શોષી ત્યારે જ શકે કે જો એને વ્યવસ્થિત પોટ આપેલો હોય સમય મેળવવો હોય તો. હવે તમે આ દિવસે પટ આપીને તરત જ જમીનમાં ભેળવી ગયો એટલે આ જમીન છે ને આ પટની દવા સુની લે શું કરે જમીન જ પટની દવા સુની લે હવે આ જમીનની અંદર એટલો કચરો આપણે નાખીએ ક્યાંય તમને મેળું એ બધો ડિગ્રેડ થઈ જાય એટલા માટે આને પટ આ દવા આ બિયારણની અંદર ઉતરે ને એટલા માટે આપણે આ પટ આપવાનું છે વેલો એટલે પટ આપવાનું કહીએ છીએ એટલે પહેલા સૌથી પહેલા ફૂગનાશક દવાનો પટ આપવાનો એના ચાર કલાક પછી જંતુનાશક એટલે કે જ્યાં મુંડાની દવા આવે એનો પટ આપવાનો અને પછી છેલ્લે રાઇઝોબિયમનો પટ આપવાનો છે. ખાસ ધ્યાન રાખજો એટલે આ બધું આની અંદર છે એ ઉતરી જાય અને આપણું બિયું છે એ ટકાટક બની જાય અને એને પછી ન તો કીડી ખાય ન તો પક્ષી ખાય ન તો કાળી ફૂગ ખાય કે ન તો મુંડો ખાય અને છેલ્લે ભૂંડુંય ન ખાય. તમને એવું થાય કે સાહેબ ભૂંડાય તો રહેવા જ નથી દેતા પણ એની માટે થઈને આપણે આગળ કંઈક વિચારશું પણ અત્યારે કાળી ફૂગ અને મુંડા માટે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આ પટ છે એ આ રીતના વ્યવસ્થિત આપવાનું છે. હવે એ જાણવાનું છે કે મુંડા અને કાળી ફૂગ માટે કઈ દવાનો પટ આપવો જોઈએ કારણ કે આપણે બધા જ એ ગોતકી છે દવા કઈ નાખવી કારણ કે આપણને અહીંથી જ આપણો વિડીયો થોડોક વધારે હાલશે ત્યાં સુધી લોકો કાપી નાખશે કારણ કે એને રસ જ નથી આ દુનિયામાં ખેડૂતને ખેતી કરવામાં રસ નથી એટલે ખાસ કરીને આપણે દવા કઈ વાપરવી એની આજે માહિતી આપી દઈએ તો સૌથી પહેલા મુંડાની વાત કરી દઈએ કારણ કે મુંડા એ ખેતરની અંદર આવે એટલે આમ કહેવાયને કે ખેડૂતને કરી દે ટુંડા આવ્યા ભૂંડનો ઝૂંડા અને ખેડૂતનો હાલ થઈ ગયા ભૂંડા એટલે આવી પરિસ્થિતિ થઈ જાય એવું કે લખ્યું તું એકવાર બહુ મુંડા આવ્યા ત્યારે તો મુંડાના પટ માટે થાયો મિથોક્ઝામ જે લાલ કલરનું જે કંકુ જેવું આવે છે ને લાલ કલરનું કંકુ જેવું મતલબ ઘોડેલું કંકુ તમને એવું લાગે કે તેલમાં ઘોળીને હા મસ્ત મજાનું કંકુ આપ્યું હોય ને એવું થાયો મિથોક્ઝામ 30% એફએસ યાદ રાખજો બીજું નો પકડાવી દે એટલે 30% એફએસ સારી કંપનીનું ખરીદજો એનું પણ પોટ આપી શકાય આમાં પાણી નાખવાનું છે. એક પંપની અંદર 4 લીટર જેટલું પાણી નાખી અને 100 ml જેટલું થાયો મિથોક્ઝામ નાખી અને પંપથી બહબહાટી સ્પ્રે કરી દેવાનો આપણા દાણાની અંદર કેટલા દાણા જોઈએ તો કે એની અંદર ત્રણથી ચાર મણ દાણા હોય એટલે હારામ હારો પોટ લાગી જાય એ સિવાય તમને એવું થાય કે એ નથી આપવું તો કયું આપી શકાય તો ઇમિડા ક્લોપ્રેડ અને ફેપ્રોનિલનું મિશ્રણ આવે છે. એનો પણ પટ આપી શકાય એટલે આ બંને દવા પણ કેવું સસ્પેન્શન લેવાનું એફએસ એફએસ સસ્પેન્સ દુકાને જઈને એમ જ કહેવાનું બલદાણીયા સાહેબે કીધું એફએસ આપો બીજું મારે જોતું નથી એમાં હું ફોન પણ નહીં ઉપાડું અને તમારો ફોટો પણ નહીં જોવો કારણ કે તમે કેટલા બધાનું હું એકલો એટલે આપણે લખીને જ જવાનું એફએસ એમ ક્યાયમાં એફએસ લખેલું બતાય તો જ લેવું નહીંતર નથી લેવું એટલે ખાસ યાદ રાખજો પીસીની ઇમિડા ક્લોપ્રેડ અને ફેપ્રોનિલ આ થાય મુંડાની બે જ દવા આવે બીજું કોઈ આવતું નથી હા એક આવે ત્રણે ત્રણનું એક મુંડા અને કાળી ફૂગનું બેયનું ભેગું આવે પણ એ આપણે છેલ્લે ચર્ચા કરી પછી આવે આપણા ખેતરમાં કાળી ફૂગ કે જે આપણને સૌથી વધારે હેરાન કરે જેને આપણે તળ કીડી તરીકે ઓળખીએ અથવા ઉપચુકના રોગ તરીકે ઓળખીએ અથવા કાળી ફૂગ હુકરા નામે ઓળખીએ તો એની અંદર સૌથી પહેલા કાર્બન ડેન્ઝીમ મેનકોઝેપ. કાર્બન ડેન્ઝીમ અને મેનકોઝેપ કાર્બન ડેન્ઝીમ અને મેનકોઝેપ લઈ અને 100 ગ્રામ કાર્બન ડેન્ઝીમ મેનકોઝેપ આપણે લેશું એટલે આપણા ત્રણ મણ દાણાને વ્યવસ્થિત રીતના પોટ આપી શકાય એટલે 100 ગ્રામ કાર્બન ડેન્ઝીમ મેનકોઝેપ લઈ લઈએ એ સિવાય થાયરમ કરીને એક દવા આવે છે જે જાંબુડિયા કલરની હોય મતલબ જાંબલી કલરની હોઈ શકે તો થાયરમ દવાનો પણ પટ આપી શકાય અત્યારે સારામાં સારું અને સ્ટાન્ડર્ડ વીટાવેક્સ કરીને જે આવે છે વીટાવેક્સ પાવર અહીંયા ફોટો મૂકેલો છે. વીટાવેક્સ પાવરનો ઉપયોગ કરશો એટલે એકેય કાળી ફૂગની અંદર એની જેવું એકેય રિઝલ્ટ આપતું નથી એટલે ખાસ યાદ રાખજો વીટાવેક્સ પાવરનો ઉપયોગ એની અંદર કાર્બોક્સિલ અને થાયરમ આવે છે એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. એ સિવાય અત્યારની અપગ્રેડેશન વાળી પેનફ્લુ ફેન પ્લસ ટ્રાઈ ફ્લુક્ઝો સ્ટ્રોબીન કરીને જે દવા આવે છે આનો પણ પટ આપી શકાય કઈ પેન ફ્લુ ફેન પ્લસ ટ્રાઈ ફ્લુક્ઝો સ્ટ્રોબીન બંનેમાં 13.28% એફએસ સસ્પેન્શન આવે છે અને એ પણ ઘાટું કંકુ જેવું આવે છે આ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. એ સિવાયની તમને એવું થાય કે એ નથી વાપરવી તો કઈ વાપરવી તો ફ્લુક્ઝો પાયરાઝોઈડ 33.3% w/v કરીને આવે છે એ પણ સારું રિઝલ્ટ આપે છે એટલે ફ્લુક્ઝો પાયરાઝોઈડ ઝેડનો પણ ઉપયોગ કરી શકાય અને તમને એવું થાય કે મારા ખેતરની અંદર મુંડા અને કાળી ફૂગ બંને બહબહાટી બોલાવે તો તો અહીંયા વયા આવો પાયરાઝો સ્ટ્રોબીન પ્લસ થાયરમ પ્લસ ફ્લોથી નિડિયમ નામની જે દવા આવે છે એકમાં ત્રણે ત્રણ ભેગા. અને ભૂકાજ બોલાવી દે તો એનો પણ ઉપયોગ કરી શકાય એટલે આ બધા 100 100 ml ના માપમાં આવે ત્રણ ત્રણ ચાર ચાર મણ દાણાની અંદર પાણી નાખી અને પંપથી સ્પ્રે કરવાનો હોય પાઉડરનો પંપથી સ્પ્રે કરવાનું નથી. હવે બીજું તમને એમ થાહે કે સાહેબ આ બધી વાત તમારી સાચી તમે જે કથા કરો છો એ વાત સાચી પણ રિઝલ્ટ મળતું નથી જેના ખેતરની અંદર ગરમીમાં વાવેતર થાય છે એને રિઝલ્ટ નહીં મળે એટલે એને ખોટો ખર્ચો કરવો નહીં. એટલા માટે કહેતો તો છેલ્લે સુધી જોવો તો તમને ફાયદો થાહે એટલે છેલ્લે જેને છેલ્લે જોયું એને બધાને ફાયદો થયો. આપણા ખેતરની અંદર ગરમીનું પ્રમાણ અત્યારે જે મે મહિનાની અંદર અત્યારે વાવેતર કરવાના છે અથવા તો વરસાદ પહેલા જે લોકો વાવેતર કરી દેવાના છે એ મિત્રોએ આમાંથી કદાચ દવાનો પટ આપશે તોય ભલે અને નો આપે તોય ભલે ખેતરની અંદર એ બે પાંચ ટકાનો ફેર પડે બાકી રિઝલ્ટ મળતું નથી કારણ કે ગરમીના કારણે એકેય દવા રિઝલ્ટ તમને મળીતી નથી રિઝલ્ટ આપતી નથી એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે કે ગરમીમાં બહુ વધારે પ્રમાણમાં જો બિયારણ રહેશે અથવા તો ગરમીમાં વાવેલો પાક આવી જશે તો એટલું બધું ખાસ રિઝલ્ટ મળતું નથી એટલે ખાસ તમને અત્યાર સુધીની એટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી. બીજું જે મિત્રો ખેતીની સાથે સાથે પશુપાલન કરે છે અને પશુ માટે સારા માટેની જુવાર એટલે કે કાળી જુવાર એનું બિયારણ આપણા ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા જગ્યાએ ખેડૂતો પાસે ઉપલબ્ધ હશે તો એ મિત્રોએ બીજા કોઈ જિલ્લાની અંદર અથવા તો ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતને આ બિયારણ હજી સુધી મેળવ્યું નથી તો કાળી જુવારના બિયારણ માટે અહીંયા આપેલો જે નંબર છે ને એ નંબર ઉપર કોન્ટેક કરજો. મિત્રો વીઘે 5 કિલો વાવવાની હોય આપણી પાસે બે ભેંહું કે બે ગાયું કે બે બળદ હોય અડધા વીઘાની જુવાર મન ભરીને વાવી ગયો તમને એમ થાહે પાંચ વર્ષ સુધી દાતરડું લઈને વાઢવા જ જવાનું બીજું કાંઈ કરવાનું જ નહીં પાણી પાવાનું વાઢ્યા વારી પાણી પાવાનું વાઢ્યા વારી અને આનથી હારો સારો હોય હું. એટલે આ જુવાર છે એ એકવાર ભલે ગમે એટલી થાતી હોય થોડીક મોંઘી થાય પણ એકવાર 1 કિલોનો એવો ખતરો તો કરો તો તમને ખબર પડશે એટલે એટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી વધારે માહિતી માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો એટલે તમને અવારનવાર નવી નવી માહિતી મળતી રહેશે અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript